Uncategorized શક્તિવર્ધક આંબલાનું ધૂમ વેચાણ… By admin - November 17, 2017 686 શિયાળાની ઠંડીની શરૂઆત થતાની સાથે જ શિયાળાનું અમૃત ફળ જે સ્વાસ્થ્ય અને શક્તિવર્ધક ગણાય તેવા આંબળાનું ભાવનગર શહેરની બજારમાં ધૂમ વેચાણ શરૂ થઈ ચુક્યું છે. ૩૦ થી પ૦ રૂપિયે કિલો વેચાતા આંબળાની લોકો ખરીદી કરી સેવન કરી રહ્યાં છે.