વઢેેરા ખાતે તા. ૧૬મીએ કોળી સમાજનું સ્નેહમિલન

824

જાફરાબાદ વઢેરા પ્રસિદ્ધ વરૂડી માના ધામે સમસ્ત કોળી સમાજનું સ્નેહમિલન હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાશે.  જાફરાબાદના વઢેરા ગામે દિવાળી નૂતનવર્ષ સ્નેહમિલનનું આયોજન કરાયું છે. જેમાં અતિથિ વિશેષ તરીકે પુર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી ઉપસ્થિત રહેશે.  રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારમાં રહેતા સમસ્ત કોળી સમાજ આ સ્નેહમિલનનું આયોજન કરાયું છે. જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે વરૂડી માતાજીના મંદિરે આ સ્નેહમિલનનું આયોજન કરાયું છે. સાંજે ૩ થી ૬ ૧૬મી તારીખે આ સ્નહેમિલનનું આયોજન કરાયું છે.

Previous articleઅંબાજી ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મા અંબેના આશિર્વાદ લીધા
Next articleભાગિયા મજુર પરિવારોને નોંધણવદર ગામે સન્માન સાથે ભોજન કરાવાયું