ઢસાનાં વિરાણી પરિવારે વિવિધ સંસ્થાને ૬૦ લાખની સખાવત કરી

867

૧૯૬૮ સામાન્ય ખેડૂત પરિવાર ના વિરાણી બધું ઓ એ વિરાણી મશીનરી ના નામે શરૂ કરેલ વેપાર ને પચાસ વર્ષ પૂર્ણ થતાં પ્રેરણાત્મક ઉજવણી  કરી અને  ગઢડા સ્વામી ના પંથક માં દરેક સામાજિક ધાર્મિક શૅક્ષણિક આરોગ્ય જીવદયા પ્રવૃત્તિ કરતી સંસ્થા ઓ માં લાખો ની સખાવતો કરી

૪૫ લાખ માનવસેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ૧૧લાખ સનાતન ધૂન મંડળ ૫ લાખ અલખઘણી ગૌશાળા વિસામણ ભગત ની જગ્યા પાળીયાદ ને ૨.૫૧  ઢસા ની શિક્ષણ સંસ્થા આર જે એસ હાઇસ સ્કૂલ ને ૨.૫૧ સહિત નાની મોટી અનેકો સંસ્થા ને પરમાર્થ કાજે ચેક અર્પણ કરાયા

સમાજ માટે સમર્પણ ભાવે સેવા કરતા ઓ નું વિશિષ્ટ બહુમાન દીકરી ઓ ના પાલક  પિતા મહેશભાઈ સવાણી અને સવાણી ગ્રુપ ના વલ્લભભાઈ સવાણી માનવસેવા હોસ્પિટલ ના ભૂમિદાતા મનુબેન ભીંગરડીયા હોસ્પિટલ ના પ્રમુખ ખીમાણી સરદાર ધામ ના સર્જક ગગજીભાઈ સુતરિયા સહિત ના સેવારથી ઓ ની બહુમાન કરાયું

આ તકે સ્વામી માધવપ્રિયદાસ સ્વામી ધર્મવિહારીદાસ ગુરુકુલ ઢસા  પાળીયાદ વિસામણ ભગતની જગ્યાના ભયલુંભાઈ  સવાણી ગ્રુપ ના વલ્લભભાઈ સવાણી સરદારધામના ગગજીભાઈ સુતરિયા કૃષિમાર્ગદર્શક પરસોતમભાઈ કામાંણી દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણી ટીમ્બિ માનવસેવા ટ્રસ્ટના પ્રમુખ ખીમજીભાઈ નિર્દોષાનંદ હોસ્પિટલના ટ્રસ્ટી બી એલ રાજપરા ધારાસભ્ય લાઠી બાબરા ના વિરજીભાઈ ઠુંમર માધવજીભાઈ સવાણી માજી ગૃહમંત્રી ગોરધનભાઇ ઝડફિયા માજી કૃષિમંત્રી બેચરભાઈ ભાદાણી મનુભાઈ દેસાઈ ચિતલ જગદીશભાઈ ભીંગરડીયા શરદભાઈ લાખાણી અમરેલી હિંમતભાઈ કટારીયા ભરતભાઈ કટારીયા ભાવનગર બોટાદ અમરેલી  ત્રણ જિલ્લા ના સામાજિક ધાર્મિક સ્વૈચ્છિક શેક્ષણિક સંસ્થાઓના અગ્રણી ઓ સહિત પાંચ હજારથી વધુની જન મેદની વચ્ચે વિરાણી પરિવારની પરંપરાને પ્રણામ કાર્યક્રમ દ્વારા ગરથ કરતા ગદગદિત કરતી  ગરિમા ની સર્વત્ર સરાહના કરતો પ્રેરણાત્મક કાર્યક્રમ યોજાયો હતો

Previous articleચોટીલા જતા પદાયત્રીયો માટે ઠંડા પાણી, સરબતની વ્યવસ્થા
Next articleરાજુલા યુવા બારોટ સમાજના પ્રમુખ પદે ભરતભાઈની વરણી