શુકલાનાં સમર્થનમાં સફાઈ કામદારોનાં દેખાવો

878

સોલીડ વેસ્ટ મેનેજમેંન્ટ વિભાગનાં કા.પા.ઈ. આર.જી. શુકલાની રૂા.૧૦ હજારનાં લાંચ કેસમાં ધરપકડ કરવાનાં વિરોધમાં આજે મહાપાલીકા પટાંગણમાં સફાઈ કામદારો દ્વારા ધરણા કરીને દેખાવો કર્યા હતા અને શુકલા નિર્દોષ છે. તેમને ખોટા ષડયંત્રમાં ફસાવી દેવાયા છે તેમને મુક્ત કરવાની માંગ કરવા સાથે રજુઆત કરી હતી.

Previous articleએસ.ટી.કર્મચારીઓનું સ્નેહમિલન
Next articleખેલ મહાકુંભ અંતર્ગત બાસ્કેટ બોલ સ્પર્ધા