ખેલ મહાકુંભ અંતર્ગત બાસ્કેટ બોલ સ્પર્ધા

1181

ખેલ મહાકુંભ ૨૦૧૮ અંતર્ગત રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરનાં ઉપક્રમે મહાનગરપાલિકા અમલીકરણ સમિતિ અને સિનિયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભાવનગર દ્વારા તમામ વયજુથનાં ભાઈઓ માટેની રાજ્યકક્ષાની બાસ્કેટ બોલ સ્પર્ધાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સિદસર ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં ઉત્સાહ ભેર ખેલાડીઓ રમતનું પ્રદર્શન કરી રહ્યા છે.

Previous articleશુકલાનાં સમર્થનમાં સફાઈ કામદારોનાં દેખાવો
Next articleપરપ્રાંતિયો દ્વારા છઠ્ઠ પૂજન કરાયું