બિહાર સહિત ઉત્તર ભારતમાં કારતક સુદ છઠ્ઠનાં દિવસને ભવ્યાતાથી ઉજવવામાં આવે છે પરપ્રાંતિયો દ્વારા છઠ્ઠ પુજાનો તહેવાર વ્રત સાથે આસ્થાભેર ઉજવાય છે. ત્યારે ભાવનગર શહેરમાં વસતા બિહાર સહિત ઉત્તરભારતીયો દ્વારા પણ આજે બોરતળાવ ખાતે સાંજે સુર્યાસ્ત સમયે છઠ્ઠ પુજન કર્યુ હતું.