જીએમબી કર્મચારીઓના ધરણા

997
bvn18112017-11.jpg

ગુજરાત મેરીટાઈમ બોર્ડના કર્મચારીઓ દ્વારા આજે પોતાની વિવિધ માંગણીઓને લઈને જુની પોર્ટ ઓફિસ, બંદર રોડ ખાતે ધરણા કરીને સુત્રોચ્ચાર કર્યા હતા અને તા.ર૪ સુધી દર બીજા દિવસે ધરણા કરી સુત્રોચ્ચાર કરાશે. ત્યારબાદ તા.રપ સુધીમાં કોઈ નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલનની તૈયારી કરાશે.

Previous articleભોજપરા ગામે પદ્માવતી ફિલ્મનો વિરોધ
Next articleઅનુસુચિત વિકાસ નિગમના મેનેજરને અરજદારે માર માર્યો