રામાયણ એક્સપ્રેસ શરૂ : ‘ભગવાન’ રામ બન્યા પહેલા યાત્રી!

1275

સફદરગંજ રેલવે સ્ટેશન ખાતે શ્રી રામાણય એક્સપ્રેસને રવાના કરાઇ રામાયણ એક્સપ્રેસ રામ સાથે જોડાયેલા સ્થળોને જોડશે. ધાર્મિક હેતુથી શરૂ કરવામાં આવી છે. ૧૬ દિવસની યાત્રા દરમિયાન ટ્રેનનું પ્રથમ સ્ટેશન અયોધ્યા, હનુમાન ગઢી, રામકોટ અને કનક ભવન મંદિર હશે.  આ ટ્રેન નંદીગ્રામ, સીતામઢી, જનકપુર, વારાણસી, પ્રયાગ શ્રિંગવેરપુર, ચિત્રકૂટ, નાસિક, હંપી અને રામેશ્વર અથવા તેમના નજીકના સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં ૮૦૦ સીટ હશે. દેશની અંદર જ યાત્રા ખત્મ કરનાર યાત્રીકોને ૧૫,૧૨૦ રૂપિયા પ્રતિ વ્યક્તિએ પૈસા ચૂકવવા પડશે ઓન-બોર્ડ ટ્રેન ભોજન હશે. યાત્રાના સ્થળો પર ધર્મશાળાઓમાં નાઈટ સ્ટે અને ન્હાવા-ધોવાની સુવિધા આપવામાં આવશે.

Previous articleગારિયાધારના પરવડી ખાતે ઝીરો બજેટ કૃષિ શિબિરમાં ખેડુતોને માર્ગદર્શન અપાયું
Next articleમહારાષ્ટ્ર : મરાઠા અનામતની જાહેરાત પહેલીએ થઇ શકે છે