બાબરા ખાતે સરકાર દ્વારા ટકાના ભાવથી મગફળી ખરીદીનો પ્રારંભ જિલ્લા કલેકટર આયુષ ઓકનું સીધું નિરીક્ષણ દરેક વિગતો અંગે વહીવટી તંત્ર સતર્ક બની રહે તેવી સૂચના આપતા જિલ્લા કલેકટર આયુષ ઓક બાબરા માર્કેટયાર્ડ ખાતે પધારી ટેકાના ભાવથી મગફળી ખરીદ થયાની દરેક બાબતો પર સરકારની સીધી દેખરેખ સતત મોનિટરીગ રાખતું સ્થાનિક તંત્ર ખેડૂતો વેપારીઓઓ સહિત સ્થાનિક અગ્રણી માર્કેટયાર્ડના હોદેદારો સહિત ખૂબ મોટી સંખ્યા લોકોની ઉપસ્થિતિમાં ટેકાના ભાવથી મગફળી ખરીદીનો પ્રારંભ થયો હતો.