ભાવનગર એરપોર્ટ પર મોકડ્રીલ યોજાઈ

1406

ભાવનગર એરપોર્ટ પર આજે સીઆઈએસએફ દ્વારા પોતાની સુરક્ષા પ્રણાલીને ચેક કરવા માટે જોઈન્ટ મોક એકસરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એરપોર્ટ ઓથોરીટી, લોકલ પોલીસ, ફાયર બ્રિગેડ, ૧૦૮, મેડીકલ ટીમ સહિત જોડાયા હતાં. અધિક કલેકટર પણ ઉપસ્થિત રહ્યા હતા અને મોકડ્રીલ સફળ બનાવી હતી.

Previous articleચિત્રા યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ
Next articleએકતા રથયાત્રાના બીજા તબક્કાનો ગારિયાધાર ખાતેથી થયેલો પ્રારંભ