દુર્ગાવાહિની દ્વારા ગૌપૂજન કરાયું

1310

વિહિપ પ્રેરિત દુર્ગાવાહિની દ્વારા દર વર્ષે ઉજવાતા ગોપાષ્ટમીના તહેવાર નિમિત્તે આજે કુંભારવાડા રેલ્વે ફાટક પાસે આવેલ પાંજરાપોળમાં ગાયોનું પૂજન કરીને ગોપાષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દુર્ગાવાહિનીના બહેનો મોટીસંખ્યામાં જોડાયા હતા.

Previous articleજાફરાબાદના વઢેરા ગામે કોળી સમાજનું સ્નેહમિલન યોજાયું
Next articleકંસારા શુધ્ધીકરણ પ્રોજેકટનો કાળીયાબીડ વેસ્ટ વિયરથી પ્રારંભ