ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જારી કરી દીધી છે. આની સાથે જ ઉમેદવારોની યાદીને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. જો કે, ભાજપે હજુ સુધી પાટીદાર બહુમતિવાળા વિસ્તારોમાં હજુ પોતાના પત્તા ખોલ્યા નથી. એમ માનવામાં આવે છે કે, ભાજપ આ વિસ્તારોમાં કોંગ્રેસના નિર્ણયનો ઇંતજાર કરશે.
ભાજપને આશા છે કે, ટિકિટની ફાળવણીને લઇને જો કોંગ્રેસમાં અસંતોષની સ્થિતિ ઉભી થશે તો આનો ફાયદો થઇ શકશે. ભાજપે ૭૦ ઉમેદવારોની જે યાદી જાહેર કરી છે તેમાં ચાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
બેઠક ઉમેદવારનું નામ
• રાજકોટ પશ્વિમ વિજય રૂપાણી
• મહેસાણા નિતીનભાઈ પટેલ
• ભાવનગર પશ્ચિમ જીતુભાઈ વાઘાણી
• અંજાર વાસણભાઈ આહિર
• વાવ શંકરભાઈ ચૌધરી
• થરાદ પરબતભાઈ પટેલ
• દિયોદર કેશાજી ચૌહાણ
• ચાણસ્મા દિલીપજી ઠાકોર
• ખેરાલુ ભરતસિંહ ડાભી
• હિંમતનગર રાજેન્દ્રકુમાર
• ખેડબ્રહ્મા રમીલાબેન બારા
• ભિલોડા પી.સી.બરંડા
• મોડાસા ભીખુસિંહ પરમાર
• દસ્ક્રોઈ બાબુભાઈ પટેલ
• ધોળકા ભુપેન્દ્રસિંહ
• લીંબડી કિરીટસિંહ રાણા
• વઢવાણ ધનજીભાઈ પટેલ
• જસદણ ભરતભાઈ બોઘરા
• જેતપુર જયેશ રાદડીયા
• જામનગર ગ્રામીણ રાઘવજી પટેલ
• જામનગર ઉત્તર ધર્મેન્દ્રસિંહ જાડેજા
• જામજોધપુર ચીમનભાઈ સાપરીયા
• ખંભાળીયા કાલુભાઈ ચાવડા
• દ્વારકા પબુભા માણેક
•માંગરોળ ભગવાનજી કરગટીયા
• જુનાગઢ મહેન્દ્ર મશરૂ
• સોમનાથ જશાભાઈ બારડ
• તાલાલા ગોવિંદ પરમાર
• ધારી દિલીપ સાંઘાણી
• અમરેલી બાવકુભાઈ ઉઘાડ
• મહુવા રાઘવજી મકવાણા
• ભાવનગર ગ્રામીણ પરષોત્તમ સોલંકી
• ભાવનગર પૂર્વ વિભાવરી દવે
• ગઢડા આત્મારામ પરમાર
• ઉમરેઠ ગોવિંદ પરમાર
• સોજીત્રા વિપુલભાઈ પટેલ
• મહેમદાવાદ અર્જુનસિંહ ચૌહાણ
• ઠાસરા રામસિંહ પરમાર
• બાલાસિનોર માનસિંહ ચૌહાણ
• ગોધરા સી.કે.રાઉલજી
• શહેરા જેઠાભાઈ આહિર
• હાલોલ જયદ્રથસિંહ પરમાર
• દેવગઢબારીયા બચુભાઈ ખાબડ
• સાવલી કેતન ઈનામદાર
• જેતપુર જયંતિભાઈ રાઠવા
• વડોદરાસીટી મનિષાબેન વકિલ
• રાવપુરા રાજેન્દ્ર ત્રિવેદી
• માંજલપુર યોગેશ પટેલ
• પાદરા દિનેશભાઈ પટેલ
• કરજણ સતીશભાઈ પટેલ
• નાંદોદ શબ્દશરણ તડવી
• ડેડીયાપાડા મોતીભાઈ વસાવા
• વાગરા અરૂણસિંહ રાણા
• ઝઘડીયા રવજીભાઈ વસાવા
• અંકલેશ્વર ઈશ્વરસિંહ પટેલ
• ઓલપાડ મુકેશભાઈ પટેલ
• માંગરોળ ગણપત વસાવા
• વરાછા રોડ કુમારભાઈ કાનાણી
• લિંબાયત સંગીતાબેન પાટીલ
• મજુરા હર્ષભાઈ સંઘવી
• સુરત પશ્ચિમ પૂર્ણેશભાઈ મોદી
• બારડોલી ઈશ્વરભાઈ પરમાર
• નિઝર કાંતિભાઈ ગામીત
• ડાંગ વિજયભાઈ પટેલ
• જલાલપોર રમેશભાઈ પટેલ
• વાસંદા ગણપતભાઈ મહાલા
• વલસાડ ભરતભાઈ પટેલ
• પારડી કનુભાઈ દેસાઈ
• ઉમરગામ રમણભાઈ પાટકર