રાજુલા ખાતે મહાકાલી મંદિરે શંભુભગત દ્વારા મા તુલસી વ્રંદાજી તુલસી વિવાહનું ભવ્ય આયોજન ખાખબાઈથી ઠાકોરજી જાડી જાન લઈને પધારશે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજુલા ખાતે જીઈબી પાસે મહાકાળી મંદિરે, શભુભગત દ્વારા માતાજી વ્રંદાજીને કન્યાદાન આપી. તુલસી વિવાહનું ભવ્ય આયોજન ખાખબાઈથી ઠાકોરજીની જાન લઈને પધારશે તડામાર તૈયારીઓ થઈ રહી છે. જેના દર્શન, મહાપ્રસાદનો લાભ લેવા તેમજ આસપાસના ધર્મપ્રેમી જનતાને શંભુ ભગત દ્વારા જણાવાયું છે.