અલવિદા ડાયાબિટીસ શિબિરનો પ્રારંભ

610

ભાવનગર મહાપાલિકા, બ્રહ્માકુમારીઝ તથા લાયન્સ કલબ ઓફ ભાવનગરના ઉપક્રમે આજથી બે દિવસ માટે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ, સરદારનગર ખાતે અલવિદા ડાયાબિટીસ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જેનો પ્રારંભ આજે મેયર મનભા મોરી, બ્રહ્માકુમારી તૃપ્તિબેન સહિતની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. આ શિબિરમાં મુખ્ય વકતા ગ્લોબલ હોસ્પિટલ બ્રહ્માકુમારી, મા.ન્ટ આબુના ડાયાબિટીસ નિષ્ણાંત ડો. શ્રીમંતકુમાર ડાયાબીટીસનં કારણ, નિવારણ તથા સંપુર્ણ નિયંત્રણ સહિતનું માર્ગદર્શન આપી રહ્યા છે.

Previous articleકેબલ સ્ટેઈડ બ્રીજથી વૈશાલી પેટ્રોલપંપ સુધીમાં હાઈમાસ્ક ટાવર, લાઈટીંગ સુવિધાથી ઝળહળશે
Next articleએપીએમ ટર્મીનલ પીપાવાવ પોર્ટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજાયો