લાડી લોહાણા સિંધી પંચાયત ભાવનગર દ્વારા તા.૧૮-૧૧-૨૦૧૮ રવિવારના રોજ સ્વામી લીલાશાહ મહારાજનો ૪૫મો વરસી મહોત્સવ આયોજન રાખેલ સાથે સાથે લાડી સમાજની વેબસાઈટ એન્ડ એપ્લીકેશનનું લોન્ચ કરવામાં આવશે. જેમા લાડી સમાજ સાથે સર્વ સિંધી સમાજને ઉપયોગી થાય તેવી રીતે ડીઝાઈન બનાવવામાં આવ્યુ છે. જેનાથી સિંધી સમાજની માહિતી ઓનલાઈન હોલ બુકીંગ સર્વ પંચાયતની માહિતી મરણ સમાચાર રોજના ્યુઝ પેપર સ્ટાર ઓફ ધ ઈયર ગવેરમેન્ટ યોજનાઓ ગવેરમેન્ટ જોબ્સ, બિઝનેસ, પ્રોફેશનલ્સ, ફોટો ગેલેરી, સિંધી મ્યુઝીક વિડિયો, સિંધી સંસ્કૃતિ વિગેરેની માહિતી આપેલ છે.