જિલ્લા કાનૂની સત્તા મંડળ દ્વારા કાનૂની શિબિર યોજાઈ

782

જિલ્લા કાનૂની સત્તા મંડળ દ્વારા કાનૂની સેવા દિવસ ૨૦૧૮ ની ઉજવણી નિમિત્તે પારા લીગલ વોલેન્ટિયર્સની ટીમે કાનૂની જાગૃતિ ફેલાવવા મીના બજારના પાછળના ભાગમાં આર્થિક, સામાજિક અને શૈક્ષણિક પછાત  રહેવાસીઓના ઘરે જઈને કાનૂની શિક્ષણ આપવામાં આવ્યું હતું .

Previous articleજાહેરમાં કચરો સળગાવી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા
Next articleબ્રહ્માકુમારી દ્વારા ૩૯ મો વાર્ષિકોત્સવ