ઉજજવલા યોજના કાર્યક્રમનું આયોજન

724

લાઠી તાલુકાના નારાયણ નગર ખાતે આજરોજ ઉજ્જવલા યોજના-ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નારાયણ નગર ખાતે આજરોજ ભરતભાઈ ગઢવી, ભગીરથભાઈ ગઢવી,  નિલેશભાઈ ડેર, મગનભાઈ વાઘેલા, હર્ષદભાઈ ગઢવી, સુરાભાઈ મકવાણા, ભરતભાઈ કે. શૈયા, મનુભાઈ ગોહિલ, હર્ષદભાઈ ડેર, હાજીભાઈ તાજાણી તથા નારાયણનગરના તમામ કાર્યકરો દ્વારા ઉજવલ-રમાં ગેસ કનેકશન, ગેસ બાટલાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં નારાયણનગરની જનતાએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

Previous articleજાફરાબાદના કડીયાળીથી માણસા એકતાયાત્રા નિકળી
Next articleબાબરકોટ તપોવન ટેકરી આશ્રમે કોળી સમાજ દ્વારા રકતદાન કેમ્પ