બાળા પર દુષ્કર્મ મામલે આવેદન અપાયું

980
bvn19112017-2.jpg

શહેરના બોરતળાવ મફતનગર વિસ્તારમાં ૭ વર્ષની બાળા પર કોઈ નરાધમે દુષ્કર્મ કરી ફરાર થઈ ગયો હતો. જે બનાવ અંગે આજ દિન સુધી પોલીસ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ન લેવાતા કોળી સમાજ જાગૃતતા અભિયાનના સભ્યો દ્વારા ઘોઘા મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી.

Previous articleહોમગાર્ડઝ જવાનના વિધવા પત્નીને વેલ્ફેર ફંડમાંથી સહાયનો ચેક અપાયો
Next articleઈન્ટર યુનિ. ક્રોસ કન્ટ્રીની સ્પર્ધામાં નંદકુંવરબા કોલેજની વિદ્યાર્થીનીઓ પસંદગી