ચિત્રા કર્મચારીનગરમાં પદ્માવતી ફિલ્મનો વિરોધ

656
bvn19112017-5.jpg

સમગ્ર રાજ્યભરમાં સંજય લીલા ભણસારીની ફિલ્મ પદ્માવતીનો રાજપુત સમાજ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે આજે શહેરના ચિત્રા કર્મચારીનગર ક્ષત્રિય સમાજ દ્વારા પદ્માવતી ફિલ્મનો વિરોધ કરી ચક્કાજામ કર્યા હતા અને પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી ભાજપ-કોંગ્રેસ કે કોઈપણ રાજકિય પક્ષે મત માટે કર્મચારીનગરમાં આવવું નહીં તેવા બેનરો લગાવ્યા હતા.

Previous articleમુંડકીધારના લોકોના મતદાન બહિષ્કારની ચિમકી
Next articleમતદાન જાગૃતિ અંતર્ગત તંત્ર દ્વારા રેલી બાદ માનવસાંકળ બનાવાઈ