તાલુકાના કૃષ્ણગઢ ગામે સંસદ સભ્ય નારણભાઈ કાકડીયાના હસ્તે પ્રા.શાળાનું ઉદ્ધાટન કરવામાં આવેલ આ તકે મયુરભાઇ હિરપરા, જીતુભાઈ ડેર, મગનભાઈ કાનાણી, ઘનશ્યામભાઇ સાવલીયા, ભુપતભાઈ કાળા, સરપંચ ઉપસરપંચ મનસુખભાઇ કનુભાઈ, છગનભાઈ મુલાણી સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેલ.