GujaratBhavnagar વલભીપુર ભગતબાપુના મંદિરે તુલસી વિવાહ By admin - November 19, 2018 759 વલભીપુર ખાતે ભગતબાપુના મંદિરે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત તુલસી વિવાહના આ કાર્યક્રમમાં વલભીપુર અને આજુબાજુના ગામડાઓના બહેનો અને દિકરીઓએ ઉપસ્થિત રહીને તુલસી પૂજન કરાયું હતું.