લાખોના ખર્ચે નમાયેલા બ્લોક ઉખાડી નખાયા

1068

શહેરના હાઈકોર્ટ રોડથી ખડપીઠ સુધીના હજુરપાયગા રોડ પર બે વર્ષ પુર્વે લાખો રૂપિયાના ખર્ચે બ્લોક નાખવામાં આવ્યા હતાં અને હવે આ રોડ ઉપર આરસીસી રોડ બનાવવાનું મહાપાલિકામાં નક્કી થતા આજે આરસીસી બનાવવા માટે રોડ પરથી જેસીબી મશીન વડે બ્લોક ઉપાડી નાખવામાં આવ્યા હતાં. જેના કારણે મહાપાલિકાના નાણાનો વેડફાટનો થશે જ સાથો સાથ વેપારીઓને પણ પારાવાર મુશ્કેલીઓન સામનો કરવાનો વારો આવનાર હોય વેપારીઓમાં કચવાટ જોવા મળ્યો હતો.

Previous articleઘરફોડ ચોરીના ૩ આરોપીને  બોટાદ પોલીસે ઝડપી લીધા
Next articleલાલભા ગોહિલ, મિલન કુવાડીયા અને જયરાજસિંહની પ્રદેશ કોંગ્રેસમાં નિમણુંક