લાલભા ગોહિલ, મિલન કુવાડીયા અને જયરાજસિંહની પ્રદેશ કોંગ્રેસમાં નિમણુંક

1104

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની સુચનાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા માળખાની અશોક ગેહલોત દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ભાવનગર યુવા કોંગ્રેસના નેતા મનોહરસિંહ ગોહિલ (લાલભા) તેમજ સિહોરના મિલન કુવાડીયા અને જયરાજસિંહ મોરીની પ્રદેશ મંત્રી તરીકે નિમણુંક કરાતા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ શુભેચ્છા પાઠવી હતી.

Previous articleલાખોના ખર્ચે નમાયેલા બ્લોક ઉખાડી નખાયા
Next articleલાકડીયા પુલ નજીક છરીને અણીએ ટ્રક ચાલકને લૂંટી લેનાર ૩ શખ્સો ઝડપાયા