દિવાળી વેકેશન પુર્ણ, શાળાઓ શરૂ

1109

દિવાળી વેકેશન પુર્ણ થતા શૈક્ષણિક વર્ષના દ્વિતિય સત્રનો આજથી પ્રારંભ થતાં રાજયભરની સાથો સાથ ભાવનગર શહેર જિલ્લાની શાળાઓ શરૂ થઈ જવા પામેલ છે. આજે સવારથી જ શહેરની શાળાઓમાં બાળકોનો કલરવ ફરી શરૂ થયો હતો. અને એક બીજા બાળકો દિવાળી વેકેશન બાદ મળ્યા હોય વેકેશનમાં માણેલી મોજની ચર્ચાઓ કરવા સાથે શૈક્ષણીક કાર્ય પણ કર્યુ હતું.

Previous articleભાવ. જિલ્લામાંથી ૩ દિવસમાં ૪૪પ૭ કવિંટલ મગફળીનો જથ્થો ટેકાના ભાવે ખરીદી કરાયો
Next articleગોહિલવાડમાં તુલસી વિવાહની આસ્થાભેર ઉજવણી