આજરોજ ઢાઢોદર ઞામે ટીબી જનજાગૃતિ ટીબી રોઞએ અતિ ગંભીર અને ચેપી રોગ છે, ટીબી રોગનુ નિદાન તમામ સરકારી હોસ્પિટલમાં મફતમાં થાય છે ટીબી રોગની સારવાર તમામ સરકારી હોસ્પિટલમાં મફતમાં થાય છે બરવાળા એસટીએસ સંજયભાઈ રામદેવ અને વિપુલ દરજી, જે જી ચૌહાણ, આશા બેન, આંગણવાડી કાર્યકર તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.