જાફરાબાદના ટીંબી નજીક અકસ્માતમાં યુવાનને ઈજા

714

આજ રોજ જાફરાબાદ તાલુકાના ટીંબી ગામના રસ્તા ઉપર મોટરસાયકલ અને ફોર વ્હીલ ટકરાતા ટીંબી ગામના ભાઈને પગ ના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા જેમા જાફરાબાદ તાલુકા બક્ષીપંચ મોરચાના ભાજપ મહામંત્રી દિલીપભાઈ મકવાણાએ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ ૫૦,૦૦૦ સહાય માટે ફોર્મની વિગતો વિશે માહિતી આપી હતી અને મહુવા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતાં.

 

Previous articleબરવાળાની સીમમાં અજાણ્યા જાનવરે ખેત મજુર ઉપર હુમલો કરતા ઈજા
Next articleજાફરાબાદમાં ઈદે મિલાદનું ઝુલુસ નિકળ્યું