જાફરાબાદમાં ઈદે મિલાદનું ઝુલુસ નિકળ્યું

627

જાફરાબાદમા ઇદે મિલાદુન નબીનુ જુલુસ  જાફરાબાદની મુખ્ય બજારોમા નિકળ્યુ હતુ જેમા જાફરાબાદની  નેસડી જમાત તૅકી જમાત તેમજ ભાડેલા જમાત દ્ગારા આજુલુસમાં જડાયા હતા. આજુલુસમા વિવિધ ફલોટસ બનાવાયા હતા  જુલુસમા સાઢીયા ગાડી મિની હેલીકોપર તમજ અનેક પ્રકારના મસજીદોએ  લોકોને મન મુગઘ કયૉ હતા અને મેઇન બજારમાં  ટાફીક ન થાય તે અંગે પોલીસ દ્વારા સૂસ્ત બંઘોબસ રખાયો હતો જુલુસમા હીદુઓ પણ જોડાયા હતાં.

Previous articleજાફરાબાદના ટીંબી નજીક અકસ્માતમાં યુવાનને ઈજા
Next articleઆત્મા ભાવનગર દ્વારા ખેડુતોને કોટન પીકીંગ બેગનુ વિતરણ કરાયું