દેશભરમાં આજે શિખ સમુદાય અને સિંધી સમાજ દ્વારા ગુરૂનાનકજીની ૫૪૯મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગુરૂદ્વારાઓમાં પુજન અર્ચન તેમજ પાઠસાહેબનું આયોજન થયેલ ઉપરાંત ભવ્ય શોભાયાત્રાઓ પણ કાઢવામાં આવી હતી જેમાં શિખ અને સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.