કલોલમાં રોહિત સમાજનું સ્નેહમિલન યોજાયું

680

કલોલ રેલવે પુર્વ વિસ્તારમાં આવેલ ગાયત્રી પ્રથમિક શાળામાં રોહિત સમાજ સેવા મિશન કલોલનો સ્નેહમિલન સમારંભ યોજાયો હતો. જેમાં ક્લોલના રોહિત સમાજના આગેવાનો તેમજ યુવાનો હાજર રહ્યા હતા. નવા વર્ષની શુભકામનાઓ સાથે સમાજના વિકાસ માટે સુચનો કરવામાં આવ્યા હતા. સંસ્થાના મહામંત્રીએ ઉપસ્થિત મહેમાનો તેમજ ગાયત્રી પ્રાથમિક શાળાનો આભાર વ્યક્ત કર્યો હતો.

Previous articleસ્મશાન વત શાંતિમાં વાંચન, લાઇબ્રેરી જ સ્મશાનમાં બનાવવામાં આવી છે
Next articleનર્મદા કેનાલમાં પાણી છોડાવવા બાબતે રાધનપુર કલેકટરને આવેદનપત્ર અપાયું