સુભાષનગર ન્યુ. પીપલ સોસાયટી ખાતે ક્ષત્રિય કારડીયા રાજપુત ચુડાસમા પરિવારના પિતૃમોક્ષાર્થે શાસ્ત્રી અરવિંદભાઈ ભટ્ટના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપતાહનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આજે ઋક્ષ્મણી વિવાહનો પ્રસંગે ઉજવાયો હતો. કથામાં આમંત્રીતો, જ્ઞતિજનો તેમજ ભાવિક-ભક્તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને કથા શ્રાવણનો લાભ લઈ રહ્યા છે.