સ્કાઉટ-ગાઈડ શિક્ષકોનો વર્કશોપ

1359

સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા ફ્રી બીઈંગ મી કાર્યક્રમ શરૂ કરવા માટે કો.ઓર્ડીનેટર તાલીમનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત ભાવનગર અને અમરેલી જિલ્લાનાં સ્કાઉટ ગાઈડ શિક્ષકોનો તાલીમ વર્ગ આજે ગીજુભાઈ કુમાર મંદિર ખાતે યોજાયો હતો જેમાં શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આજે શનિવારે પણ તાલીમ શરૂ રહેશે.

Previous articleસુભાષનગરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ
Next articleભાવ.તાલુકા કોંગ્રેસ દ્વારા જન સંપર્ક કરાયો