અક્ષરવાડીમાં ફ્રુટનો અન્નકુટ ઉત્સવ

2025

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડી ખાતે આજે પુનમ નિમિત્તે ફ્રુટનો અન્નકુટ ઉત્સવ ઉજવાયો. સમગ્ર બીએપીએસ સંસ્થામાં એક માત્ર ભાવનગર અક્ષરવાડી ખાતે જ આ અન્નકુટ ઉત્સવ ઉજવાય છે. હજારો હરીભક્તોએ આ ઉત્સવમાં પુ. સંતોના પ્રાસંગિક પ્રવચનનો લાભ પણ લીધો.

Previous articleતબીબના ચોકીદારની હત્યા, ચોરીમાં પોલીસને કારના સીસીટીવી ફુટેજ મળ્યા
Next articleગુરૂનાનક જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નિકળી