માણસાનાં ઇતિહાસ પ્રથમવાર ગાંધીનગર રોડ ત્રણ રસ્તાથી પોલીસ સ્ટેશન આગળ આવેલા ત્રણ રસ્તા સુધીનો એક કિલોમીટર જેટલો લાંબો વિસ્તારમાં કોઈ કારણસર ટ્રાફિક થઈ જતા મોટી સંખ્યામાં બંને બાજુ વાહનોની કતારો જોવા મળી હતી અને આ ટ્રાફિક જામ આશરે એક કલાક સુધી રહ્યો હતો.