ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ એમ.કોમ. સેમ-૪નું પરિણામ યુનિ. દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર યુનિવર્સિટીમાં કુ. ઠાકર કૃતીકાએ પાંચમો રેન્ક પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું હતું. આ વિદ્યાર્થીનીએ સમગ્ર ભાવનગર યુનિ.માં પાંચમો રેન્ક પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું હતું. આ વિદ્યાર્થીનીએ સમગ્ર ભાવનગર યુનિ.માં પાંચમો રેન્ક પ્રાપ્ત કરવા બદલ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ, ડાયરેકટર રવિન્દ્રસિંહ સરવૈયા અને સમગ્ર કોલેજ પરિવારે અભિનંદન પાઠવેલ હતાં.