નાવડા ગામે ટીબી અંગે રીવ્યુ મીટીંગ

904

વલભીપુર તાલુકાના નાવડા ગામે આજે ટીબી અંગે રીવ્યુ મીટીંગ અને જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ટીબી અતિ ગંભીર અને ચેપી રોગ હોવા ઉપરાંત તેનું નિદાન કફના નિદાન અને એકસરે દ્વારા તમામ સરકારી હોસ્પિટલોમાં  થાય છે અને તેની સારવાર પણ વિનામુલ્યે થતી હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં બરવાળા એટીએસ સંજયભાઈ રામદેવ અને મુકેશભાઈ સોલંકી સહિત ઉપસ્થિત રહીને માહિતી તથા માર્ગદર્શન આપ્યું હતું.

Previous articleવહીવંચા બારોટ સમાજની વાડીના લોકાપર્ણમાં રાદડીયા ઉપસ્થિત રહેશે
Next articleશિયાળબેટમાં નર્મદાનું મીઠું પાણી પહોંચાડાયું