શિયાળુ પાકનું બજારમાં આગમન

1111

શિયાળાની ઠંડીનો પ્રારંભ થતાની સાથે જ શિયાળુ પાક એવા શિગપાક, તલપાક, સાની સહિતનું શહેરની બજારમાં વેચાણ શરૂ થઈ જવા પામ્યું છે. ૧૬૦થી ર૦૦ સુધીના ૧ કીલો શીંગપાક, તલપાક તેમજ ર૦૦ થી રપ૦ રૂા. ૧ કિલો સાનીનું વેચાણ થઈ રહ્યું છે.

Previous articleભાવનગર ખાતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો થયેલો પ્રારંભ
Next articleશાહિદ કપૂરે શરુ કર્યું ફિલ્મ કબીરસિંહનું શૂટિંગ