શાહિદ કપૂરે શરુ કર્યું ફિલ્મ કબીરસિંહનું શૂટિંગ

1349

આ વર્ષે ‘પદ્માવત’અને ‘બત્તી ગુલ મીટર ચાલુ’માં દેખાય ચૂકેલ શાહીદ કપૂરે તેમની આગામી ફિલ્મનું શુટિંગ શરુ કરી દીધું છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર અપોજિટ કિયારા અડવાણી જોવા મળશે. સંદીપ વંગા ફિલ્મનું ડાયરેક્શન કરી રહ્યા છે અને તેનું નામ ‘કબીર સિંહ’ છે. આ ફિલ્મ તેલુગુ સુપરહિટ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ ની હિન્દી રિમેક છે.

શાહિદ કપૂરે તાજેતરમાં સોશિઅલ મીડિયા પર ફિલ્મના સેટ્‌સના ફોટા શેર કર્યા છે. ૈંહજંટ્ઠખ્તટ્ઠિદ્બ પર તેની મોનોક્રોમ તસ્વીર શેર કરતી વખતે શાહિદે લખ્યું, ‘કબીર સિંહના સેટ પર’ ફોટામાં  શાહિદ ખૂબ નાની અને  આછી દાઢીમાં જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે ગયા મહિને, શાહીદે સોશિઅલ મીડિયા પર આ ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કરતા લખ્યું હતું કે  “અર્જુન રેડ્ડીને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા અને હવે સમય છે કબીર સિંહનો. ૨૦૧૯ માં તેને જોવા માટે તૈયાર રહો. ‘ આ ફિલ્મ મુંબઈ, દિલ્હી અને મસૂરીમાં શૂટ થશે. શાહિદ ૪ જુદા જુદા દેખાવમાં દેખાશે અને તે છેલ્લા ત્રણ મહિનાથી ફિલ્મ તૈયારી કરી રહ્યા છે.

શાહિદ કપૂરે તાજેતરમાં સોશિઅલ મીડિયા પર ફિલ્મના સેટ્‌સના ફોટા શેર કર્યા છે. ૈંહજંટ્ઠખ્તટ્ઠિદ્બ પર તેની મોનોક્રોમ તસ્વીર શેર કરતી વખતે શાહિદે લખ્યું, ‘કબીર સિંહના સેટ પર’ ફોટામાં  શાહિદ ખૂબ નાની અને  આછી દાઢીમાં જોવા મળી રહ્યો છે.

આ વર્ષે ‘પદ્માવત’અને ‘બત્તી ગુલ મીટર ચાલુ’માં દેખાય ચૂકેલ શાહીદ કપૂરે તેમની આગામી ફિલ્મનું શુટિંગ શરુ કરી દીધું છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર અપોજિટ કિયારા અડવાણી જોવા મળશે. સંદીપ વંગા ફિલ્મનું ડાયરેક્શન કરી રહ્યા છે અને તેનું નામ ‘કબીર સિંહ’ છે. આ ફિલ્મ તેલુગુ સુપરહિટ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ ની હિન્દી રિમેક છે.

Previous articleશિયાળુ પાકનું બજારમાં આગમન
Next articleસોનાક્ષી સિંહા સામે ૨૮ લાખની છેતરપિંડીનો કેસ નોંધાયો