રાયસણ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મનકી બાત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપા ગુજરાત પ્રભારી ભૂપેન્દ્ર યાદવ તથા ભાનુભાઈ દલસાણીયા તેમજ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ઉપસ્થિત રહી બધા સાથે કાર્યક્રમ સાંભળ્યો હતો. આ પ્રસંગે તાલુકા પ્રમુખ શોભનાબેન વાઘેલા, આઈ. બી. વાઘેલા તથા ભાજપના કર્મીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.