વાળંદ જ્ઞાતિ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો

940

સેન સાશ્વત શૈક્ષણિક સંસ્થાન દ્વારા નિઃશુલ્ક જનરલ નોલેજના વર્ગો જ્ઞાનગુરૂ વીદ્યાપીઠ કાળીયાબીડ ખાતે પ્રારંભ થયો છે. દર શનિ-રવિ વિવિધ વિષયોના નિષ્ણાંતો દ્વારા વર્ગો લેવામાં આવશે. વર્ગોના પ્રારંભે પ્રો.ડો. કેયુરભાઈ દસાડીયા, બાબુભાઈ વાજા, ભરતભાઈ રાઠોડ, વિપુલભાઈ હિરાણી (પત્રકાર) જયભાઈ વાઘેલા, મહાવીર રાઠોડ વિગેરેએ પ્રેરક, પ્રોત્સાહિત હાજરી થયેલ હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleએભલવડ સિંચાઈ ડેમનું પાણી છોડાતા મુરઝાતી મોલાતને જીવતદાન મળ્યું