વલભીપુર શહેર ખાતે આવેલ મહાદેવ ગેસ એજન્સી દ્વારા સરકારની ઉજવલા યોજના હેઠળ શહેર ખાતે ેક માસમાં ૭૦૦ જેટલા બી.પી.એલ. લાભાર્થીઓને ફ્રીમા ગેસકીટનું વિતરણ કરવામાં આવેલ હતું. તેમજ આ યોજના હાલમાં પણ ચાલુ છે. જે લાભાર્થઈઓને ગેસ કીટ ન મળેલ હોય અને આ લાભથી વંચીત હોય તે માટે તેમજ આ બાબતે માર્ગદર્શન મેળવવા માટે મહાદેવ ગેસ એજન્સી વલભીપુર ખાતે રૂબરૂ મુલાકાત લેવા મંગલબાઈ બારડે જણાવ્યું હતું.