અલંગ ખાતે આપત્તિ નિવારણ તાલીમ

1047

ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના સહકારથી શિશુવિહાર સંસ્થાના આપત્તિ નિવારણ તાલીમ કેન્દ્ર દ્વારા અલંગ ખાતે ૬૯૭ શ્રમિકોને સલામત કાર્ય પધ્ધતિ અને સ્વાસ્થ્ય અંગે તાલીમ આપવામાં આવેલ. શિશુવિહાર કેન્દ્રના ૧૮૩માં કાર્યક્રમ થકી છેલ્લા ર૦ વર્ષ દરમિયાન ૪૧૪૭૧ નાગરિકો લાભાન્વિત થયા છે.

Previous articleબોરડામાં વહેલી સવારે વીજચેકીંગ કરાતા મહિલાઓ રણચંડી બની
Next articleધર્મ જાગરણ વિભાગ દ્વારા વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના વંશલેખકોની અગત્યની બેઠક યોજાઈ