કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર અભિયાન

626
gandhi22112017-6.jpg

વિધાનસભાનીચૂંટણી શરૂ થઇ ગઇ છે. ત્યારે તમામ પક્ષોએ ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દિધો છે.ત્યારે ગાંધીનગરમાં કોંગ્રેસ પક્ષે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે. જેમાં વોર્ડ નં ૮ના કોર્પોરેટરે સેકટરોના રહિશોના ઘરે પેમ્પલેટ આપીને પ્રચાર કર્યો હતો. નાગરીકોને પક્ષ અંગે વિવિધ માહિતી આપી હતી.

Previous articleચંદ્રાલા પાસે લકઝરી બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
Next articleમહેસાણા નજીક એસટી પલટી ખાતા ૧૭ ને ઈજા