રાજ્યમાં શિયાળે વાદળો દેખાયા

929

ગુજરાત રાજ્યમાં અચાનક જ વહેલી સવારથી વાતાવરણ પલટાયું હતું. આજે શિયાળાની સવારે આકાશમાં છુટા છવાયા વાદળો જોવા મળ્યા હતા. નિષ્ણાતોના મતે શિયાળે વાદળો ઘેરાયા પછી થોડાક જ સમયમાં ઠુંઠવી નાંખતી ઠંડી અવશ્ય પડે.

Previous articleગુજરાતમાં પાંચ નવા સફારી પાર્ક ઉભા કરાશે, સુત્રા-ગ્રીવા ગરજશે ગાંધીનગરમાં
Next articleરાજ્યવ્યાપી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો પ્રારંભ