આજરોજ બરવાળા મુખ્ય કન્યા શાળા ખાતે બરવાળા નઞર પાલીકા પ્રમુખ બળવંતસિહ મોરી અને તેની ટીમ, શાળા પરિવાર, પ્રા આ કે નાવડા નો સ્ટાફની હાજરીમા આ ભવ્ય કાર્યક્રમની શુભ શરૂઆત વુક્ષા રોપણ, કુપોષણ, નીપી, ટીબી રોગ અંગેની માહિતી બરવાળા એસટિએસ સંજય ભાઇ રામદેવ દ્વારા આપવામાં આવી.