પીએસએલવીથી ૩૦ સેટેલાઇટ લોંચ કરાશે

559

ઇસરો પોતાના પોલાર સેટેલાઇટ લોંચ મારફતે ગુરુવારે સવારે આઠ દેશોના ૩૦ સેટેલાઇટને લોંચ કરશે. આના માટેની તૈયારી કરી લેવામાં આવી છે. કાઉન્ટડાઉનની શરૂઆત થઇ ચુકી છે. આજે સવારે શ્રીહરિકોટાના સતિષધવન સ્પેશ સેન્ટરથી કાઉન્ટડાઉનની શરૂઆત થઇ હતી. પીએસએલવીની આ ૪૫મી ઉંડાણ રહેશે. આવતીકાલે સવારે ૧૦ વાગે પીએસએલવી ઉંડાણ ભરશે. ૮ દેશોના ઉપગ્રહો એક સાથે લોંચ કરવામાં આવી રહ્યા છે.

Previous articleશેલ્ટર હોમ કેસમાં CBI તમામ કેસમાં તપાસ કરશે
Next articleગોંડલ યાર્ડમાં વિનાશક આગ : મરચાંની હજારો બોરીઓ ખાખ