બેંકોમાં હવે આરબીઆઈ ૧.૬ લાખ કરોડ ઠાલવશે

707

બેંકોમાં રોકડની સમસ્યાને દૂર કરવા માટે આગામી ચોથા ત્રિમાસિક ગાળામાં આરબીઆઈ બેંકોમાં ૧.૬ લાખ કરોડ રૂપિયા ઠાલવશે. બેંક ઓફ અમેરિકા મેરીલિંચ દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. આરબીઆઈએ વારંવાર કહ્યું છે કે, બેંકોની સ્થિતિને વધુ મજબૂત કરવામાં આવશે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આરબીઆઈને માર્ચ ત્રિમાસિક ગાળામાં ૧૬૦૦૦૦ કરોડ રૂપિયા અથવા તો ૨૨ અબજ ડોલરના ઓએમઓની જરૂર રહેશે.

Previous articleચીનના હેબેઇ પ્રાંતના કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટ, ૨૨નાં મોત, ૨૨ ઘાયલ
Next articleજાનવી મહેતા અટલ બિહારી બાજપાઈ અવંતિકા નેશનલ એવોર્ડથી સન્માનિત