રોટરી કલબ ઓફ દહેગામના સભ્યોએ ડિસ્ટ્રીકટ કોન્ફરન્સમાં ભાગ લીધો

1327
gandhi23-11-5.jpg

રોટરી કલબ ઓફ મહેસાણાના યજમાન પદે ઇન્ટરેકટ ડિસ્ટ્રીકટ કોન્ફરન્સ અનન્યાનું આયોજન ગણપત વિદ્યાલય ખાતે કરાયુ હતુ.કોન્ફરન્સમાં રાજયના ૪૦૦ ઇન્ટરેકટ મિત્રોએ ભાગ લીધો હતો.ઇવેન્ટમાં દહેગામ ઇન્ટરનેશનલ સ્કુલની ઇન્ટરેકટ કલબના પાંચ સભ્યોએ શિક્ષક તથા રોટરી કલબ ઓફ દહેગામના પ્રમુખ સહિત ભાગ લઇ વક્તાને સાંભળવાનો લાભ લીધો હતો. 

Previous article કલોલમાં રખડતા ઢોરોના ત્રાસથી લોકોમાં રોષ
Next article ગાંધીનગરની  બીબીઍ  કૉલેજ ના ૬૬ વિદ્યાર્થીઓ રામદેવ ફૂડ પ્રોડક્ટ પ્રા.લી.ની ઔધોગિક મુલાકાતે