જાફરાબાદ ન.પા. દ્વારા સ્વચ્છતા અને વિવિધ માર્કેટોની મુલાકાત

825

જાફરાબાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સ્વરક્ષણ  ર૦૧૯ અંતર્ગત જાફરાબાદના નવનિયુકત મહિલચ ચીફ ઓફિસર અને સ્ટાફ દ્વારા ગઈકાલે જાફરાબાદની મુખ્ય બજારો અને વેજ મોર્ડેદની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન જાફરાબાદના ટાવર ચોક, સુપર માર્કેટ, તેમજ વેજ માર્કેટના દુકાનદારોને નાનો -મોટો દંડ આપી કચરો જાહેરમાં ન ફેંકવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વેજ માર્કેટમાં માછી વેચવાનો ધંધો કરનારા વેપારીઓને જાહેરમાંગંદકી ન કરવા સુચના અપાઈ હતી. આમ તો જાફરાબાદ શહેરમાં પ્લાસ્ટિકના બેગ અને ચાના પ્લાસ્ટિકના કપ તો છેલ્લો ચારેક મહિનાથી સંપુર્ણ પણે બંધ છે. પરંતુ હાલના મહિલા ચીફ ઓફિસર ચારૂબેન મોરી દ્વારા જાહેરમાં કચરો  કે બીજ કાયદેસર વસ્તુઓ ફેંકવા ઉપર દંડ ઠપકારવામાં આવશે તેવું જણાવેલ છે. આ ઉપરાંત જાફરાબાદની નગરપાલિકા દ્વારા એક કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં જાફરાબાદની નગરપાલિકા દ્વારા એક કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં જાફરાબાદની નગરપાલિકા દ્વારા એક કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં સરકારી હોસ્પિટલમાં કામદાર કેમ્પનું આયોજન કરવામાં આવી હતી. જાફરાબાદની નગરપાલિકાના આ મેડિકલ કેમપમાં ચારૂબેન મોરી દ્વારા દર્દીઓને સોપાઈ અને સ્વચ્છતા રાખવા અને ગંદુ પાણી કે નાના બાળકોને ખુલ્લામાં કે ગટરમાં શૌચક્રિયા ન કરવા અનુરોધ કરાયો હતો. જેમાં નગરપાલિકાના કાર્યકર ટોનીભાઈએ સારી એવી કામગીરી કરી હતી. કામદાર કેમ્પમાં નગરપાલિકાના પ્રમુખ કોમલન્બેન બારૈય સરમણભાઈ બારૈયા તથા સ્ટાફ હાજર રહેલ હતો.

Previous articleટીંબીના દર્દીઓનેપ્રોટીન યુકત ખોરાકનું વિતરણ
Next articleદામનગરમાં સિનીયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા નેત્રયજ્ઞનું આયોજન