પાદરા તાલુકાના અને હાલ જર્મનીમાં વસતા ફય્ત્ મહિલાએ પોતાની જમીન મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજના માટે આપી છે. આ રેલવે અને આ યોજના માટે કનિદૈ લાકિઅ રાજયમાંથી મળેલ જમીનનો પહેલો ભાગ છે. આ જાણકારી નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના (NHSRCL) એક અધિકારીએ શુક્રવારે આપી છે. અધિકારીએ કનિદૈ લાકિઅ જણાવ્યું કે સવિતા અકિલા બેન જર્મનીમાં એક ભારતીય રેસ્ટોરન્ટ ચલાવે છે. તેઓ પાદરા તાલુકાના ચાણસદ ગામનાં છે અને ૩૩ વર્ષ પહેલા લગ્ન કરીને જર્મની કનિદૈ લાકિઅ આવી ગયા હતાં. ચાણસદમાં NHSRCLન્ને ૧૧.૯૪ એકર જમીનની જરૂર હતી અને સવિતા બેને અકીલા પોતાની જમીન ૩૦,૦૯૪માં વેચી દીધી. NHSRCLન્ના પ્રવકતા ઘનંજય કનિદૈ લાકિઅ કુમારે કહ્યું કે, ’તેઓ જમીન આ યોજનામાં આપવા માટે વિમાનમાં આવ્યાં, જે માટે અમે તેમના ઘણાં આભારી છીએ. સવિતાબેન પાસે ચાણસદમાં પૈતૃક ૭૧ એકર કનિદૈ લાકિઅ જમીન છે જેમાંથી તેઓએ ૧૧.૯૪ એકર જમીન આપી. તેઓ પરત જર્મની પણ જતા રહ્યાં. જર્મની તેઓ પોતાના પુત્ર સાથે રહે છે જયાં તેઓ એક રેસ્ટોરન્ટ ચલાવે કનિદૈ લાકિઅ છે.’ ૫૦૮ કિલોમીટર લાંબા વિસ્તાર માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં આશરે ૧૪૦૦ હેકટર જમીનની જરૂર પડશે. જેમાં ૧૧૨૦ હેકટર જમીન કોઇના સ્વામિત્વવાળી કનિદૈ લાકિઅ છે.
આશરે ૬૦૦૦ ભૂસ્વામિઓને પૈસા આપવાના રહેશે. હાલમાં NHSRCLન્ મુંબઇને પરિયોજના માટે માત્ર ૦.૦૯ ટકા જમીન મળી છે.