વલભીપુર તાલુકાના રતનપુર આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા અને વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા પોલીસ કોન્સ્ટેબલ એ.ડી. પંડયાનો વિદાય સમારો પીએસઆઈ ટી.એસ.રીઝવી, ઉમરાળા પી.એસ.આઈ. ચુડાસમા સહિત સ્ટાફ તથા એલસીબીની સ્ટાફ અને વલભીપુર શહેર-તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિદાય લેતા પંડયાનું સાકર, શ્રીફળ તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.